જીવનથી પર ધબકતું એક જીવન એટલે પુસ્તકો..

IMG_20150507_170337

અમદાવાદનો નેશનલ બુક ફેર એટલે વાંચકરસિકો માટે સાહિત્યનું સરનામું

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે તારીખ 1-05-2015થી 7-05-2015 દરમિયાન 4થા અમદાવાદ નેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આ સપ્તાહને સાહિત્ય સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યો હતો. અમદાવાદ તથા ગુજરાતના વધુમાં વધુ લોકોમાં પુસ્તક-વાંચન માટે પ્રેરાય તથા શ્રેષ્ઠ સાહિત્ય અને સાહિત્યકારોને જાણે અને માણે એવા આશયથી દર વર્ષે 1લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિનના રોજ પુસ્તક મેળો લોકો માટે ખુલ્લો મુકવામાં આવે છે. આ પુસ્તક-મેળો માત્ર સાહિત્યના વેચાણ સુધી સીમીત ન રહેતાં સાહિત્યનું સરનામું બની ચુક્યો છે. અમદાવાદીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક પુસ્તક-મેળાનો આવકાર કર્યો હતો.

IMG_20150507_170816

આ વર્ષે પણ 1લી મેના રોજ શરૂ થયેલાપુસ્તક-મેળમાં સમગ્ર દેશના 300 જેટલા પ્રકાશકો અને ડિસ્ટ્રીબ્યૂટર્સે ભાગ લીધો હતો. સમગ્ર ઇવેન્ટનું આયોજન એક લિટરરી ફેસ્ટિવલ તરીકે કરવામાં આવ્યું હતું. દરેક હોલની સજાવટ થિમ બેઝ્ડ રાખવામાં આવી હતી. આ પુસ્તક-મેળામાં ન્યૂઝહન્ટે પણ પોતાના કેટલાક પ્રકાશક મિત્રો સાથે મળીને વાંચકોને ન્યૂઝહન્ટ મોબાઇલ એપ અને ઇ-બુક્સથી માહિતગાર કર્યાં હતા. ન્યૂઝહન્ટ એપ વાંચકોને તાજા સમાચારોની સાથે વિવિધ ઇ-પુસ્તકોની પણ સેવા આપે છે. દરેક ક્ષેત્રે હવે જ્યારે ટેક્નોલોજીની બોલબાલા વધી રહી છે તો સાહિત્ય ક્ષેત્ર એમાં શા માટે પાછળ રહે? આ પુસ્તક-મેળા દરમિયાન ન્યૂઝહન્ટ દ્વારા તેના વાંચકો માટે ખાસ લકી-ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીતનાર વિજેતાને ન્યૂઝહન્ટ તરફથી પાવર-બેન્ક ચાર્જરની ભેટ આપવામાં આવી હતી.

સાથે જ સાહિત્ય સપ્તાહ હેઠળ વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ત્રિવેણી, જ્ઞાનગંગા બાળ પ્રવૃત્તિ રંગ રંગ વાદળિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ત્રિવેણી’ અંતર્ગત પૂજ્ય શ્રી મોરારિ બાપુ, જાણીતા લેખક અને પદ્મશ્રી ગુણવંત શાહ જેવા મહાનુભવોના વક્તવ્યો, જાણીતું નાટક અકુપાર, કવિ સંમેલન, લોક સંગીત, સુગમ સંગીત અને હાસ્ય દરબાર જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં કવિ સુરેન્દ્ર શર્મા, ગાયક ઓસમાણ મીર, ભીખુદાન ગઢવી, અંકિત ત્રિવેદી, શાહબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી વગેરે જેવા સાહિત્ય અને કળાના સર્જકોએ ભાગ લીધો હતો. તો બીજી બાજુ ‘જ્ઞાનગંગા’ અંતર્ગત જય વસાવડા અને ડો.શરદ ઠાકર જેવા જાણીતા કટારલેખકો સાથે રુબરૂ મુલાકાત યોજવામાં આવી હતી આ સિવાય કવિ સંમેલન, કાવ્ય પઠન અને મુશાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, અહીં ગુજરાતના જાણીતા કવિઓ અને ગઝલકારોએ પોતાની કૃતિની રજૂઆત કરી હતી. આ સિવાય ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા સર્જકોની સર્જનયાત્રા પર પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પન્નાલાલ પટેલ, ગાલીબ, રમેશ પારેખ, લોકકવિ પિંગળશી લીલા તથા ગુજરાતના ગઝલ વારસા વિશે અનુક્રમે રઘુવીર ચૌધરી, શોભિત દેસાઇ, નિતીન વડગામા, વી.એસ.ગઢવી અને રઇશ મણિયાર જેવા વિદ્વાનોએ માહિતી આપી હતી. બાળ પ્રવૃત્તિ ‘રંગ રંગ વાદળિયા’ હેઠળ પપેટ મેકિંગ, ભવાઇ, પુસ્તક પસંદગી, ક્વિઝ, ફિલ્મ સ્ક્રીનિંગ વગેરે જેવી વિવિધ લર્નિંગ એક્ટિવિટિઝ અને એનિમેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ, આ અમદાવાદ નેશનલ બુક ફેર-2015 સાહિત્યપ્રેમીઓ માટે સાચા અર્થમાં કળા, સાહિત્ય તથા જ્ઞાનનું સરનામું બની રહ્યો.

Gabbar is back .. this time on NewsHunt !

India’s greatest and most frequently quoted villain, Gabbar Singh, finally has his own comic book!

Sholay is known and beloved by potentially hundreds of millions of people across the country and remains the quintessential film to define Bollywood cinema. Now, for the first time ever, the secret origin of GABBAR SINGH is finally revealed! Experience the legend of the greatest villain in Bollywood cinema, the infamous bandit who has captivated audiences for over 30 years ago through the classic movie SHOLAY!

Journey to his past and witness the never-before-seen bloody, tragic and twisted story that turned an ordinary boy into a legendary evil and pop-culture icon.

गब्बर एक बार फ़िर वापस .… इस बार न्यूज़हंट पर !


भारत के सबसे बड़े और मशहूर खलनायक, गब्बर सिंग, की अब अपनी एक कॉमिक है!

शोले फिल्म को लाखों, करोड़ों लोगों ने पसंद किया था और आज भी ये फिल्म बॉलीवुड की सबसे सर्वोत्तम रचना मानी जाती है. अब, पहली बार, ये बताया जा रहा है कि गब्बर सिंग का जन्म कैसे हुआ था.

अनुभव कीजिए बॉलीवुड सिनिमा के सबसे बड़े खलनायक की कथा का, वो डाकू जिसने 30 सालों से दर्शकों को शोले फिल्म के ज़रिए अपना दीवाना बनाया हुआ है.

चलिए समय के पहियों को पीछे घुमाते हैं, और देखते हैं वो खून में लत पत कहानी जिसने एक साधारण से बालक को एक दरिंदे में बदल दिया.

గబ్బర్ మళ్ళీ వచ్చాడు… ఈసారి న్యూస్ హంట్ లో !

గబ్బర్ సింగ్..  భారతదేశంలో తరచుగా వినబడే ఈ పేరు ఎరగని వారు ఉండరంటే అందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.  అలాంటి గబ్బర్ సింగ్ ప్రధాన పాత్రగా ఇప్పుడు ఓ కామిక్ పుస్తకం కూడా రూపుదిద్దుకుంది!

‘ షోలే’.. భారత దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజలు బ్రహ్మరథం పట్టిన సినిమా. బాలీవుడ్ సినిమా రంగానికే ఓ

నిలువెత్తు నిర్వచనంగా నిలిచిన ఈ సినిమా విలన్ గబ్బర్ సింగ్ ఆవిర్భావం వెనుక దాగిన రహస్యం ఇప్పుడు తొలిసారిగా వెలుగులోకి  రానుంది!

30 సంవత్సరాల క్రితం బాలీవుడ్ క్లాసిక్ చిత్రం షోలే ద్వారా పరిచయమై.. బందిపోటు దొంగల నాయకుడిగా హడలగొట్టిన, నేటికీ మరిచిపోలేని గొప్ప విలన్ గబ్బర్ సింగ్ మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత మనల్నిఅలరించడానికి  రాబోతున్నాడు.

ఒక సాధారణ బాలుడి జీవితంలో ఎదురైన అనేక పరిస్థితులు, విషాద ఘటనలు.. అతడి మనసుపై ఎలాంటి ముద్రలను వేశాయో.. పెరిగి పెద్దయ్యాక అతడినొక నరరూప రాక్షసుడిగా.. గబ్బర్ సింగ్ గా  ఎలా మార్చేశాయో తెలిపే గాథను ఇప్పుడు మళ్ళీ మనం ఈ  కామిక్ పుస్తకం రూపంలో చూడబోతున్నాం.. చదవబోతున్నాం…  వెల్ కమ్ టు ‘గబ్బర్ సింగ్’!

மீண்டும் கப்பர் … இப்பொழுது நியுஸ்ஹண்ட் – ல்

இந்தியாவின்  புகபெற்ற வில்லனும் அடிக்கடி மக்களால் குறிப்பிடப்படும்  கதாபாத்திரமான கப்பார் சிங், இப்பொழுது தனக்கென பிரத்யேக காமிக்ஸ் புக்கில் வலம்வரப் போகிறார்.

ஷோலே ; அனைவரிடமும் அறியப்பட்டதும்  லட்சக்கணக்கான மக்களிடம் நாடெங்கும் மிகவும் புகழ்பெற்றதுமான தொரு  இந்தி சினிமா. காலத்தைக் கடந்த ஒரு மைல்கல் சினிமாவாக பாலிவுட்டில் திகழ்கிறது. இப்பொழுது முதல்முறையாக கப்பார் சிங்கிக்கின்  மூலமும் , ரகசிய வாழ்வையும் பற்றிய உண்மை வெளிவருகிறது !

பாலிவுட் சினிமாவின் ஒப்பற்ற வில்லன் , ஷோலே படத்தின் மூலம் 30 வருடங்களாக ரசிகர்களை கட்டுக்குள் வைத்திருக்கும் கொள்ளைக்காரன் ,கப்பார் சிங்கின் சாகசத்தின் இணையுங்கள் !
அவனது கடந்தகால வாழ்வுக்குச் சென்று , இதுவரை கண்டிராத பயங்கர சம்பவங்களையும் , ஒரு அப்பாவி சிறுவன் காலத்தைவென்ற வில்லனாகவும் ,மிகவும் வியக்கப்படும்  ஆளுமையாகவும் மாறியதைக் காணுங்கள் !

चाचा चौधरी अब न्यूज़हंट पर !

111

चाचा चौधरी एक ऐसे  पात्र हैं जिन्होंने 1971 से अनगिनत  हिन्दुस्तानिओं के  बचपन को रोमांचक बनाया है  | आकड़ों में नापा जाये तो  10 से 13 की उम्र के बच्चों के लिए चाचा  चौधरी आज भी सबसे पसंदीदा और परिचित कॉमिक्स चरित्रों में से एक हैं |  हिंदी और अंग्रेजी में एक करोड़ से भी ज़्यादा बिकने वाली  डायमंड कॉमिक्स की  इस खोज के पीछे कलाकारी दिमाग लेखक प्राण कुमार शर्मा का था |

आज के  मोबाइल युग में चाचा चौधरी की  सूझ  बूझ के किस्सों को नयी पीढ़ी तक पहुंचाने के लिए  भारत की लोकप्रिय मोबाइल ऐप न्यूज़हंट ने इस कॉमिक्स को ई-बुक के रूप में मोबाइल पर उपलब्ध कराया है |   चाचा चौधरी, चाची बिन्नी , उनका प्यारा कुत्ता रॉकेट  और उनके  ज्यूपिटर  ग्रह से आये  साथी साबू की कहानियों का  मज़ा अब आप  कभी भी कहीं भी ले सकते हैं |

तो इंतज़ार किस बात का ? चाचा चौधरी शहर में शोर, चाचा चौधरी और मिस्टर एक्स   तथा  चाचा चौधरी और डिक्टेटर – ऐसी मज़ेदार यात्राओं पर चाचा चौधरी की साथ निकलने के लिए  आज ही इन्हे डाउनलोड करें न्यूज़हंट ऐप पर |  कॉमिक्स की पूरी सूची यहाँ पाएं !

We Welcome Readers of Urdu to NewsHunt, سلام علیکم

Language of poetry and art, and often quoted as a one of the most beautiful spoken languages is now available on NewsHunt. We are delighted to bring together The Siasat Daily, and BBC Urdu on our platform with additional content partners coming soon.

The Siasat Daily on NewsHunt

Urdu news on NewsHunt is currently available on Android, and will be available on rest of our supported platforms soon. Please install NewsHunt now and let us know what you think.

ثبات ایک تغیر کو ہے زمانے میں
[Sabaat aik taghayyur ko hey zamaney mey.]

Only change is permanent.
Famous Urdu poet Allama Iqbal (1877-1938)

NewsHunt becomes first in India to launch Magazine eSingles together with Delhi Press

Continuing our efforts to get best of Indian language long-form content in hands of our users, we are now adding Magazine eSingles to NewsHunt together with Delhi Press and its award winning magazines – The Caravan, Manohar Kahaniyan and Saras Salil. These magazines are offered on chargeable basis to customers with a variable pricing for singles and as well as complete issues. Within the first ten days of offering the content of the three magazine, we have seen more than 5000 purchases of magazines which goes on to showcase the intrinsic value  & demand of such content as well as willingness at the reader’s end to pay for such content. We are now working with Delhi Press to offer content from all the group’s 37 magazines on our app.

The Caravan is the first and only publication in India devoted to narrative journalism. It’s stories present a unique mix of detailed reporting, lively and vivid writing and a commitment to the art of storytelling whether the subject is politics, culture, travel or art. Drawing on the tradition established by international magazines like The New Yorker and Granta, The Caravan presents a rich and nuanced picture of contemporary India in all its complexity. Since its relaunch in 2010, the magazine has earned a reputation as one of the country’s most sophisticated publications – a showcase for the region’s finest writers and a distinctive blend of rigorous reporting, incisive criticism and commentary, stunning photo essays, and gripping new fiction and poetry.

Launched in 1993, the big hit amongst readers in cities, towns, rural India’s villages & hamlets, Saras Salil is the largest read fortnightly magazine in India with a total circulation of more than a million. Published in 5 languages namely Hindi, Marathi, Gujarati, Tamil and Telegu, Saras Salil provides news, information and entertainment in a language that is simple to understand for the young educated masses. In the respect, Saras Salil is a complete read for the progressive working younger generation, with a strong emphasis on politics and social issues as matter to him, balanced with entertainment. At the same time, the magazine has an entertaining side to it with a mix of racy imagery, satire, and buoyant stories

Manohar Kahaniyan was launched in 1944, and has been one of the foremost entertainment magazines in India, known for its spellbinding real life stories. In 1994,Manohar Kahaniyan was the largest read magazine in India. By bringing alive real life drama through its stories; Manohar Kahaniyan has charmed practically the entire Hindi reading public. Manohar Kahaniyan is a name synonymous with the genre of crime and thriller storytelling, an ode to the adage that “truth is stranger than fiction”. It carries stories from real life crime that have shaken a family, a community and sometimes even the country. Whether it is death, deceit, crime, or real life drama, Manohar Kahaniyan brings out the motivations and emotions in a narrative format that brings it easier for people to understand the chronology of events, a buildup of the plot and sub-plots and an interesting climax.

Packaged for easy consumption on a smartphone and offered at a great price, these eSingles offer a great new way for you, our readers, to connect with some of most compelling voices at The Caravan and read exciting new stories from authors of Manohar Kahaniyan.

To make payment easy and seamless for readers who do not have access to traditional payment methods, the magazines and eSingles are available for purchase using mobile operator billing(Currently only for Indian users).

Give it a read and let us know what you think? More magazines and singles coming soon.

You can Download NewsHunt on Android here

Yes!, we are hiring

 

 

NewsHunt for Windows 8 Tablets Now Available

We are pleased to announce that NewsHunt is now also available for Windows 8/8.1 Tablet users.

Windows Tablet NewsHunt - Home screen

 

This touch-friendly, tile based NewsHunt is optimized for Microsoft’s Windows 8 Modern UI and designed together with Microsoft team to ensure users get the best experience possible on their Windows 8 tablets, touch screen laptops and other compatible devices.

For more information on NewsHunt for Windows 8 Tablets, download the app from Windows 8 app store. We look forward to your continued feedback and support.

 

eBooks now on NewsHunt

We excited to announce support for eBooks on NewsHunt, and proud bring together for the first time a collection of never before digitized Indian language eBooks to readers of Indian literature.

NewsHunt eBooks Home page

The e-books are currently available in Hindi, Tamil, Malayalam, Marathi & English from over 50 regional language publishers, with additional languages and books being added every day. These ebooks are available under the books section of NewsHunt app in readable text ebooks format(not images/pdfs). We have kept your bandwidth usage and small file size in mind and have optimized each book for best mobile experience.

Our catalog contains a mix of free and paid books from popular Indian authors such as Surender Mohan Pathak, Rajesh Kumar, Rashmi Bansal and Chetan Bhagat amongst others. Besides credit/debit cards, the books can also be purchased directly through your mobile operator and will be charged to your mobile balance.

NewsHunt eBook Reader

To provide a rich reading experience – our ebook reader supports ability to customize your reading experience by setting font sizes and background color.

The eBooks on NewsHunt is currently available on Android. It will be available on iPhone and Windows Mobile soon. Please install NewsHunt now and let us know what you think.